વાળને સોફ્ટ અને મજબૂત બનાવવા અપનાવો આ નુસખા
સ્ટાઈલિંગ ટૂલ અને પ્રોડક્ટના ઉપયોગથી વાળ થાય છે ખરાબ
અળસીના બીમાંથી બનેલી જેલ છે નેચરલ કન્ડીશનર
આખી રાત અળસીના બીને પલાળીને સવારે એ પાણી વાળમાં લગાવો
ડુંગળીમાંથી બનેલું તેલ વાળને ખરતા રોકશે, વાળને મજબૂત બનાવશે
વાળને ખરતા રોકશે મેથીનું પાણી, મેથીને આખી રાત પલાળી તે પાણી વાળમાં લગાવો
વજન ઘટાડવાની દવા તરીકે કામ કરશે આ ફૂડ