Oscar Award 2023: ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ એ જીત્યો શ્રેષ્ઠ ફિલ્મ માટે ઓસ્કાર
ઓસ્કાર એવોર્ડ્સ 2023 યુએસએના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાઈ રહ્યા છે. ઘણી કેટેગરીમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.
‘EVERYTHING EVERYWHERE ALL AT ONCE’ wins Best Picture at the #Oscars pic.twitter.com/uqcRIU0mQG
— Films to Films (@FilmstoFilms_) March 13, 2023
‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર
બધાની નજર એ વાત પર ટકેલી હતી કે આ વર્ષે કોઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળશે. તો અમે તમને જણાવી દઈએ કે આ કેટેગરીમાં ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ એ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.
આ પણ વાંચોઃ ‘RRR’ના ‘નાટુ નાટુ’ સોન્ગનો વિશ્વમાં ડંકો, ઓરિજીનલ સોન્ગ કેટેગરીમાં જીત્યો OSCAR એવોર્ડ
‘This is a beacon of hope’: Michelle Yeoh wins best actress Oscar for her role in 'Everything Everywhere All at Once,' making history as the first Asian to receive the award https://t.co/HjHObtxW2s #Oscars pic.twitter.com/8JFVwf8S7T
— Reuters Showbiz (@ReutersShowbiz) March 13, 2023
મિશેલ યોહને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
મિશેલ યોહને ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. આ જીતથી તે એકેડેમી એવોર્ડ્સના 95 વર્ષના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ એશિયન સ્ટાર બની ગઈ છે.
‘Everything Everywhere All at Once’ wins Best Film Editing at #Oscars
pic.twitter.com/P60wIWQznP— Film Daze (@filmdaze) March 13, 2023