ગાંધીનગર, 8 માર્ચ : રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ તારીખ જાહેર કરે એટલી રાહ જોવાઇ રહી છે. તેવામાં રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે આજે રાજ્યના 261 તાલીમાર્થી બિન હથિયારી પીએસઆઈને નિમણુંક આપવામાં આવી છે.
નિમણુંક પામેલા PSIની યાદી