Zwigato ફાઈનલી રિલીઝ, ફિલ્મના પ્રીમિયરમાં આવ્યા બોલીવુડ સ્ટાર્સ


કોમેડી કિંગ કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘Zwigato’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.

ફિલ્મના પ્રીમિયર દરમિયાન કપિલની હિરોઈન શહાના ગોસ્વામીનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.આ સિવાય અન્ય સેલિબ્રિટીસ પણ પ્રીમિયરમાં જોવા મળ્યા હતા.
#ShehnaazGiII for #Zwigato movie premiere in Mumbai pic.twitter.com/CP2h0940aR
— Manav Manglani (@manav22) March 16, 2023
Bharti, Haarsh & Jasmine attends the special screening of Kapil Sharma's Zwigato ????????????@btownreport
@haarshlimbachiyaa30 @bharti.laughterqueen @jasminbhasin2806 #JasminBhasin #BhartiSingh #HaarshLimbachiyaa #screening pic.twitter.com/zwQvmIjeBB
— BtownReport (@btownreport) March 16, 2023
અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા નંદિતા દાસની સ્લાઈસ ઓફ લાઈફ ડ્રામા ફિલ્મ ‘Zwigato’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું પ્રીમિયર બુસાન અને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને તેની જોરદાર પ્રશંસા કરવામાં આવી હતી. કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી શહાના ગોસ્વામીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કપિલની આ મોસ્ટ અવેટેડ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં કપિલ લોઅર મિડલ ક્લાસ ડિલિવરી બોયની ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ Zwigato ફિલ્મનું Trailer રિલીઝ, કોમેડિયન બતાવશે ડિલિવરી બોયનો સંઘર્ષ