પ્લાસ્ટિકની થેલીમાં જમ્યો Zomato Boy, વીડિયો જોઈ તમે પણ કહેશો અરરર!


Zomato પાસે નાણાકીય વર્ષ 2020ના પ્રથમ છ મહિનામાં 200 હજાર સક્રિય ડિલિવરી ભાગીદારો હતા, જે પાછલા વર્ષ કરતા નોંધપાત્ર વધારો છે. ફૂડ ડિલિવરી કંપનીએ તે સમયે 200 હજારથી વધુ ડિલિવરી ભાગીદારો સાથે ભારતભરના લગભગ 500 શહેરોમાં તેની ડિલિવરી સેવાઓ ઓફર કરી હતી.

બધાના ઘરે જમવાનું પહોંચાડનાર ઝોમેટોના ડિલિવરીમેન કોઈ પણ સમયે તમારા દ્વારે તમારા સુધી તમારું ભૂજન લઇ ઊભા પગે પહોંચી જાય છે . તેવો દિવસ રાત ડિલિવરીનું કામ કરતા હોય છે તમે ભૂખ્યા ના રહો એ માટે જેમ બને એમ ફાસ્ટ ફૂડ ડિલિવરી કરે છે. પણ તમે કયારેય વિચાર્યું છે કે તે પોતે કેટલા ભૂખ્યા હશે. હાલમાં એક એવો જ વિડીયો ટ્વિટર પર વાઈરલ થઇ રહ્યો છે જેમાં ઝોમેટોમેન પ્લાસ્ટિકની થેલીમાં જમી રહ્યો હતો. Zomato Boyનો આ વીડિયો જોઈ તમારો પણ જીવ બળી જશે.
પ્લાસ્ટિકની થેલીમાં જમી રહ્યો Zomato Boy, વીડિયો જોઈ તમે કહેશો અરે રે…#zometo #zometoboy #Deliveryboy #viralvideo #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/WCIovlVAZB
— Hum Dekhenge News (@humdekhengenews) June 29, 2023
દરરોજ રાત્રે 9માંથી 1 વ્યક્તિ ભૂખ્યા સૂઈ જાય
આ દુનિયામાં 795 મિલિયન લોકો છે જેઓ ક્રોનિક ભૂખથી પીડાય છે, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર યુએનએ આગાહી કરી છે કે 2050 સુધીમાં વધારાના 2 બિલિયન લોકોમાં ખોરાકની અછત હશે. વધુમાં, 3માંથી 1 વ્યક્તિ અમુક પ્રકારના કુપોષણથી પીડાય છે.
આ પણ વાંચો:24 કલાકમાં ગુજરાતમાં થયો ભારે વરસાદ, જાણો ક્યા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ