ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

Instagram Reelsના રવાડે ચડ્યુ યુવાધન, શું પોલીસ કરશે કાર્યવાહી?

Text To Speech

Instagram Reels: રીલ્સની પાછળ ઘેલું યુવાઘન ક્યારે શું કરી બેશે છે તેનું કંઈજ નક્કી હોતુ નથી. થોડા સમય પહેલા પણ હાઈસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો જયારે તપાસમાં સામે આવ્યું હતું કે યુવક રીલ્સ બનાવવા માટે હાઈસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

આ એક જ નહીં પરંતુ અનેક Instagram Reels સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઈને સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે આ ખુલ્લે આમ ભરતાં રીલ્સના રસિકો ક્યારે કોનો જીવ લેશે એ કોઈને નથી, ત્યારે આ રીલ્સને લઈને પોલીસ કાર્યવાહી કરશેકે કેમ ના સવાલોએ જોર પકડ્યું છે.

  • મિત્રોની સાથે ગાડીની બહાર લટકીને હાઈવે પર બનાવયો વિડિયો 

  • જુઓ આ વિડીયો જેમાં યુવતી ચાલુ ગાડી છુટી મુકીને કરો ડાન્સ:

  • જુઓ સુરતી નબીરાને, કેમ ચલાવે છેે ગાડી:

  • આ પણ સુરતી જન્નતને જોવો, 160 પ્રતિકલાકની ઝટપે ચલાવી રહી છે ગાડી:

હવે આ પણ જોવો, આ બધુ જોયા પછી કયાંક એવું લાગે છે પોલીસ શું કરી રહી છે. આમ જાહેર રસ્તા પર આ રીતે જોખમી ડ્રાઈવિંગ કરીને બીજાને પણ મુશ્કેલીમાં મુકી દેતા હોય છે. અને ઘણી વાર આ રીલ્સના ચક્કરમાં ભયાનક અકસ્માત પણ સર્જાઈ શકે છે. જેના કારણે બીજા લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે.

  • આમ જાહેર રસ્તાઓ પર આ રીતે રિલ્સ બનાવનાર પર પોલીસે ભારેમાં ભારે કાર્યવાહી કરીને આવા તત્વોને અટકાવવા જોઈએ.

આ પણ વાંચો: સુરતમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ જ ભૂલી કાયદો,પોલીસકર્મીનો વર્દીમાં છુટા હાથે બુલેટ ચલાવતો વિડીયો વાયરલ

Back to top button