લાઈફસ્ટાઈલ

કદાચ નહીં સાંભળ્યુ હોય પણ પુરૂષો માટે પણ હોય છે ડાયટ

Text To Speech

જ્યારે ડાયટની વાત આવે ત્ચારે સ્ત્રી હંમેશા એ બાબતમા આગળ પડતી રહી છે પણ જો પુરૂષની વાત કરીએ તો તે હંમેશા આ બાબતને નકારતો હોય છે. આજના આ સમયમાં જ્યાં બેઠાળુ જીવન થઈ ગયુ છે એવા સમયે ડાયટ પુરૂષ માટે ખુબ જરુરી બન્યુ છે. તો ચાલો તમને જણાવીએ એક પુરૂષનુ આદર્શ ડાયટ શુ હોવુ જોઈએ કે તેનાથી એ પોતાના અભ્યાસ, રમત-ગમત, નોકરી-ધંધો કરવાની સાથે સેલ્ફ કેર કરી શકે.

પુરુષ ડાયટ -humdekhengenews

જાણો પુરૂષોનુ ડાયટ કેવુ હોવુ જોઈએ

  • બાળકો તથા કિશોરો એ ભોજનમા વધારે ફાઈબર, પ્રોટીન અને વિટામીન વાળો આહાર લેવો જોઈએ જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
  • 19 થી 35ની વયના લોકોએ આલ્કોહોલ તથા સોફ્ટ ડ્રીંક ના લેવુ જોઈએ તથા વધારે પ્રમાણમાં મેંદાનો ઊપયોગ ટાળવો જોઈએ.
  • 35 થી 50ની વયના લોકોએ વધારે કેલેરી વાળો ખોરાક ન ખાવો જોઈએ. હાઈ ફાઈબર તથા પોષક તત્વથી ભરપુર ભોજન કરવુ જોઈએ જેથી શરીરમા સ્ફુરતી બની રહે તથા રોગ પ્રતીકારક શક્તિ વધે.
  • 50થી વધુ ઊમરના વ્યક્તીએ રોટલી અને ભાત ઓછા ખાવા જોઈએ.
  • આ સીવાય પણ દરેક પુરૂષે પોતાના ખોરાકમા પ્રોટીન તથા વિટામીન યોગ્ય પ્રમાણમાં લેવુ જોઈએ. આની સાથે રોજ 30 મીનીટ ચાલવુ જોઈએ.

આ પણ વાંચો : Ladies, તમારી હેલ્થ માટે જરૂરી છે આ પાંચ સપ્લિમેન્ટ્સઃ આજથી શરૂ કરો

Back to top button