લાઈફસ્ટાઈલહેલ્થ

આ ઉપાયથી ઘરે જાતે જ કરી શકો છો શરીરને ડિટોક્સ

Text To Speech

આખા દેશમાં ગરમી પોતાનુ જોર બતાવી રહી છે. ગરમીમાં લુ લાગવી, થાક લાગવો, ચક્કર આવવા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આવનારા સમયમાં વધુ ગરમી વધવાની શક્યતાઓ છે. ગરમીઓમાં થવા વાળી સમસ્યાઓ સામાન્ય છે. અહિં અમે તમને જણાવીશું શરીરને કેવી રીતે ડિટોક્સ કરી શકાય છે. ટોક્સિંસ બોડીમાં ઝેર ભેળવવાનુ કામ કરે છે. ડિટોક્સેશન બોડી માંથી આવા ઝેરી તત્વોને બહાર કાઢવાનુ કામ કરે છે.

detox - Humdekhengenews

આવી રીતે કરો બોડીને ડિટોક્સ

  • ઊપવાસ કરી શકે છે મદદ- શરીર ને ડિટોક્સ કરવા માટે ઊપવાસ કારગર સાબીત થઈ શકે છે. ઊપવાસ દરમિયાન જો ભુખ લાગે તો ફ્રુટનુ જ્યુસ પી શકો છો.
  • ખુબ પાણી પીવો- પાણી એ શરીર માટે ખુબ જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. શરીર ડિટોક્સ માટે ઓછામાં ઓછુ 6 લિટર પાણી પીવુ જરૂરી છે,
  • લીલા શાકભાજી અને ફળો કરે છે ગજબનુ કામ- શરીરને ઊંડે થી ડિટોક્સ કરવા માટે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. રોજે એક ફળ અને લીલા શાકભાજી ખાવું હીતાવહ છે.
  • યોગા- શરીરની આંતરીક સફાઈ કરવા માટે યોગા એ એક સરળ ઉપાય છે. કપાલભાતી અને પ્રાણાયમ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ 40 વર્ષની ઉમર પછી આવી રીતે રાખે મહિલાઓ હેલ્થનું ધ્યાન, શરીર રહેશે એકદમ તદુંરસ્ત

Back to top button