મહિલા IPL બિડર્સ : અદાણીએ વુમન્સ પ્રીમિયર લીગ માટે લગાવી સૌથી ઊંચી બોલી, જાણો બીજું કોણ રહ્યું મેદાનમાં
મહિલા IPL ટીમો જાહેર કરવામાં આવી છે. અદાણી ગ્રુપે અમદાવાદ અને આરસીબી ગ્રુપે બેંગ્લોરની મહિલા ટીમ ખરીદી છે.
આ પણ વાંચો : શુભમન ગિલ : સદી ફટકારાયા બાદ ગીલનું મોટું નિવેદન, કોચે દ્રવિડને કહ્યું – પપ્પા ખુશ નહીં થાય !
મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ બદલી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું કે તેનું નામ મહિલા પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે. આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો.
???????????????? ???????????????????????????????????? ???????????? ???????????????????????????????????????? ???????????????????????????? ???????????? ????????????????????’???? ???????????????????????????? ????????????????????????.
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
— BCCI (@BCCI) January 25, 2023
અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરની ટીમ ખરીદી લીધી છે. કંપનીઓએ આ ટીમો માટે મોટી રકમ ચૂકવી છે.