ટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડ કપસ્પોર્ટસ

1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં

World Cup : જેમાં દરેક ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારતમાં વર્લ્ડ કપના મેચની તડામાર તૈયારી શરુ થઇ છે, જેમાં આ વર્લ્ડ કપની મેચમાં વોર્મ-અપ મેચની પણ શરૂઆત થઇ ગઈ છે.

ભારતમાં યોજાશે આ વર્ષે વર્લ્ડ-કપ

આ વર્ષે વર્લ્ડ-કપએ ભારતમાં યોજાનાર છે જેમાં આ વખતે ભારત વર્લ્ડકપની મેચ વિનરમાં અને ઈંગલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયા મજબુત દાવેદાર માનવામાં આવે છે.તો આ પહેલા કોણ-કોણ વિજય બની ચુક્યું છે. તો ચાલો તેમની સફર પર…

વર્લ્ડ-કપની વિનરોની ઝાંખી

 

cricket world cup winners 1975
Cricket World Cup Winners  1975

આ વર્લ્ડ-કપ ની 1975માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ  શાનદાર જીત મેળવીને આ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.આ મેચએ ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 291 રને 8 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાને 292 રનનો  ટાર્ગેટ આપ્યો હતો.જેમાં વેસ્ટ ઈન્ડિઝએ ઓસ્ટ્રેલિયાને 274 ઓલઆઉટ કરીને 17 રનથી આ મેચ જીતી લીધી હતી.

cricket world cup winners 1979
Cricket World Cup Winners 1979

આ વર્લ્ડ-કપની 1975માં  ફરી એક વાર વેસ્ટ ઈન્ડિઝએ  શાનદાર જીત મેળવીને આ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ  આ મેચએ ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 286 રને 9 વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડને 287 રનનો  ટાર્ગેટ આપ્યો હતો.જેમાં વેસ્ટ ઈન્ડિઝએ 92 રનથી આ મેચ જીતી લીધી હતી.

cricket world cup winners 1983
Cricket World Cup Winners 1983

આ વર્લ્ડ-કપ ની 1983માં ભારતે પહેલી વાર વર્લ્ડ-કપ જીત્યો હતો.આ વર્ષે ભારતે વર્લ્ડ-કપ જીતીને વિદેશી ધરતી લંડનમાં ભારતનો ઝંડો ફરાવ્યો હતો.અને આ મેચમાં કેપ્ટન કપિલ દેવની અગુવાઈમાં ભારતે પહેલી વાર વર્લ્ડ-કપ જીત્યો હતો. ભારત વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં શાનદાર જીત મેળવીને આ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

cricket world cup winners 1987
Cricket World Cup Winners 1987

આ 1987માં  ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 રને માત આપીને ઓસ્ટ્રેલિયાએ 1987માં પહેલી વાર વર્લ્ડ-કપ જીત્યો હતો.જેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 254 રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડને 50 ઓવરમાં  246 રન બનાવ્યા હતા.

cricket world cup winners 1992
Cricket World Cup Winners 1992

આ 1992માં ઇંગ્લેન્ડ ફરી એક વાર પાકિસ્તાન સામે ફાઈનલ રમી રહ્યું હતું.જેમાં ઇંગ્લેન્ડને પાકિસ્તાને ફાઈનલમાં 22 રનથી  માત આપીને કેપ્ટન ઇમરાન ખાનની ટીમ પાકિસ્તાને 1992નો વર્લ્ડ-કપ પોતાના નામે કર્યો હતો.

Cricket World Cup Winners 1996

આ 1996ના વર્લ્ડ-કપમાં શ્રીલંકા સામે આ વખતે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં રમી રહી હતી જેમાં શ્રીલંકા તરફથી અરવિંદ ડી સિલ્વાની શાનદાર 107 રનની બેટિંગ થી અને કેપ્ટન અર્જુન રણતુંગાના 37 બોલમાં 47 રનની મદદથિયા આ 1996 વર્લ્ડ-કપ શ્રીલંકાએપોતાના નામે કર્યો હતો.

cricket world cup winners 1999
Cricket World Cup Winners 1999

આ 1999માં  ઓસ્ટ્રેલિયાએ 1992 વર્લ્ડ-કપની  વિનર પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને આ 1987 બાદ 1999નો વર્લ્ડ-કપ પણ પોતાના નામે કર્યો હતો,જેમાં શેન વોર્નએ 2 વિકેટ લીધી હતી.

cricket world cup winners 2003
Cricket World Cup Winners 2003

આ 1987 અને 1992 બાદ પણ ઓસ્ટ્રેલિયાએ ફરી એક વાર વર્લ્ડ-કપ પોતાના નામે કર્યો હતો.જેમાં ફાઈનલમાં આ વખતે ભારત સામે મુકાબલો હતો.જેમાં ઓસ્ટ્રેલિયાએ આ મેચ 125 રનથી આ મેચ જીતી હતી.

cricket world cup winners 2007
Cricket World Cup Winners 2007

ઓસ્ટ્રેલિયાએ આ વખતે 1996 વર્લ્ડ-કપ વિનર શ્રીલંકા સામે આ મેચ રમી રહી હતી.આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ફરી એક વાર શ્રીલંકાને 53 રનથી હરાવી દીધું હતું.

1983 બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે આ વર્ષે યાદગાર બની ગયું હતું.1983 જયારે કપિલ દેવ જયારે 2011માં કેપ્ટન મહેન્દ્ર સિંહની ટીમે ફરી એક વાર આ વર્લ્ડ-કપ જીત્યો હતો.જેમાં ગૌતમ ગંભીરની શાનદાર અને યાદગાર પારી રમી  હતી. આ વર્લ્ડ-કપ દરમ્યાન ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના કેટલીક યાદગાર મેચ લોકો ભૂલી શકતા નથી.આ મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સર ફટકારીને આ વર્લ્ડ-કપ જીત્યો હતો.

cricket world cup winners 2015
Cricket World Cup Winners 2015

આ વર્લ્ડ-કપ 2015એ ફરી 4 વખતની વિનર ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ-કપ પોતાના નામે કર્યો હતો.જેમાં ન્યુઝીલેન્ડએ પહેલા બેટિંગ કરતા 183 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી અને આ ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે આ મેચ  3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો.જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ જોહ્ન્સન અને જેમ્સ ફોકનરએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

cricket world cup winners 2019
Cricket World Cup Winners 2019

આ 2019 નો વર્લ્ડ-કપએ ઇંગ્લેન્ડએ પહેલી વાર ચેમ્પિયન બન્યું હતું,જેમાં આ ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે  થયો હતો. આ મેચ મેચ ટાઈ થઈ ગઈ હતી ત્યાર બાદ આ મેચમાં ઈંગ્લેન્ડ બાઉન્ડ્રી કાઉન્ટ પર સુપર ઓવરમાં જીત્યું હતું.

આ પણ વાંચો : એશિયન ગેમ્સમાં સ્વિમર આર્યન નેહરાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન : 1500 મીટરનો National રેકોર્ડ તોડ્યો

Back to top button