ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

LIVE: અનંત – રાધિકાના લગ્નમાં હાજરી આપવા કોણ-કોણ પહોંચ્યું? જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, 12 જુલાઈ, 2024: દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્ન આજે મુંબઈમાં યોજાઈ રહ્યા છે. અંબાણી પરિવારે આ લગ્ન સમારંભ માટે દેશ-દુનિયાના અનેક VVIP તેમજ VIP મહેમાનોને નિમંત્રણ પાઠવ્યાં છે. રાધિકા મર્ચન્ટ સાથેના અનંત અંબાણીના આ ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપવા ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ, ટોચના રાજકારણીઓ, રમતગમત ક્ષેત્રના નામાંકિત ખેલાડીઓ અને ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય કલાકારો પણ હવે પહોંચવા લાગ્યા છે.

મહાનુભાવોના આ આગમનને વિવિધ સમાચાર એજન્સીઓએ તેમના કૅમેરામાં કંડાર્યા છેઃ જૂઓ –

 

અહીં મહેમાનોના વીડિયો સતત અપડેટ થતા રહેશે… જોતા રહો

Back to top button