ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાતમાં ક્યા વિસ્તારમાં અને કઈ બેઠક પર ક્યારે થશે મતદાન ?, જાણો તમામ અપડેટ


રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. જેમાં પહેલા ચરણનું મતદાન 1 ડિસેમ્બરના છે જ્યારે બીજા ચરણનું મતદાન 5 ડિસેમ્બરના થશે. ત્યારે પહેલાં ચરણમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં યોજાશે ત્યારે બીજા ચરણમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થશે. જ્યારે બંને ચરણની મતગણતરી 8 ડિસેમ્બરના જાહેર થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર થશે પહેલાં ચરણમાં મતદાન
દ.ગુજરાતની તમામ બેઠકો પર થશે 1 ડિસેમ્બરના મતદાન
આ ઉપરાંત બીજા ચરણમાં ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર અને મધ્ય ગુજરાતની બેઠકો પર થશે મતદાન
મધ્યગુજરાતમાં અમદાવાદ સહિતની બેઠકો પર થશે મતદાન
આ ઉપરાંત ઉત્તર ગુજરાતની બેઠકો પર બીજા ચરણમાં 5 ડિસેમ્બરના થશે મતદાન
આ પણ વાંચો : રાજયમાં વિધાનસભાના જંગની તારીખો જાહેર, આજથી પ્રચારનો શંખનાદ