એક જ ફિલ્મમાં કીસિંગના 17 સીન આપનાર એ બોલ્ડ અભિનેત્રી આજે શું કરે છે?


- કિસિંગ સીન આપનારી આ બોલ્ડ અભિનેત્રી સેન્સેશન બની ગઈ હતી, આ તેની ડેબ્યૂ ફિલ્મ જ હતી, એ પણ એક સાહસની જ વાત ગણાય
HD news desk: વર્ષ 2003ની આ વાત છે. તે સમયે હિન્દી ફિલ્મોમાં બોલ્ડ સીન bold actress ખૂબ ઓછા જોવા મળતા હતા અને પછી એક બોલ્ડ ફિલ્મ bold film રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી. આ ફિલ્મમાં ફક્ત એક કે બે નહીં પરંતુ 17 કિસિંગ સીન્સ 17 kissing scenes હતા, જેના કારણે આ ફિલ્મ તે સમયે એક પ્રકારની ‘સેન્સેશન’ બની ગઈ હતી. આ ફિલ્મનું નામ અને આ ફિલ્મથી ડેબ્યૂ કરનારી bold actress અભિનેત્રી વિશે જાણો.
કોણ હતી એ અભિનેત્રી?
આ ફિલ્મનું નામ ‘ખ્વાહિશ’ છે. જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેણે ભારે હોબાળો મચાવી દીધો. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત અને હિમાંશુ મલિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મલ્લિકા શેરાવતની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મના 17 કિસિંગ સીન્સ હતા, તેની વાર્તા કરતાં તે વધુ ચર્ચામાં રહ્યા હતા. ખરેખર 22 વર્ષ પહેલા અભિનેત્રીઓ ઈન્ટિમેટ સીન આપવામાં ખચકાટ અનુભવતી હતી. આવી સ્થિતિમાં મલ્લિકા માટે 17 કિસિંગ સીન આપવા એ મોટી વાત હતી.
બોક્સ ઓફિસ કલેક્શન
બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ ફિલ્મ 2.5 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 5.19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપર-ડુપર હિટ નહોતી, પરંતુ તેણે બોલિવૂડમાં મલ્લિકાની જગ્યા ફિક્સ કરી દીધી હતી.
આ પણ વાંચોઃ કોણ છે આ ભારતીય મૂળના CEO? માસિક પગાર છે રૂ. 3.1 કરોડ