ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરી પસંદ,ભારતીય ટીમ ઉતરશે સિરીઝ જીતવાના ઈરાદાથી

Text To Speech

Trinidad : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટની શરુઆત થવા જઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો વચ્ચેની 100મી ટેસ્ટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

પહેલી ટેસ્ટમાં પણ ઇન્ડિયા હાર્યું હતું ટોસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં બીજી ટેસ્ટમાં પણ ભારત ટોસ હાર્યું હતું.અને પહેલી ટેસ્ટમાં પણ ભારતએ ટોસ હાર્યો હતો.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ કુમાર. નવદીપ સૈની.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ :  ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લોકવુડ, જોશુઆ ડેસિલ્વા, એલીક અથાનેજ, રહકીમ કોર્નવોલ, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કેવિન સિંકલેર, કેમાર રોચ, ટી ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, જોમેલ વેરિકન.

Back to top button