આયુર્વેદમાં અમૃત કહેવાતી વસ્તુઓનું સેવન તમે પણ શરૂ કરો
કેટલીક વસ્તુઓ વાત, પિત, કફનું બેલેન્સ કરે છે, તે ખાવાથી નિરોગી રહેવાય છે
હળદર ત્રણેય દોષને સંતુલિત કરે છે, રાતે સૂતા પહેલા પીવો હળદરવાળું દૂધ
આમળા સુગર, બીપી અને સ્થૂળતાનું જોખમ ઘટાડશે
તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોજ પીવો એક કપ તુલસીની ચા
ગિલોય શરીરને કરશે ડિટોક્સ, તેનો ઉકાળો પીવાથી રહેવાશે સ્વસ્થ
ગાયનું ઘી શરીરની સંપૂર્ણ હેલ્થ માટે ઉત્તમ, એક ચમચી રોજ ખાવ
ગાયના દૂધથી બાળકોને થાય છે પાંચ જબરજસ્ત ફાયદા