ઘરે જ ઉગાડો આ પ્લાન્ટ, ઠંડીમાં રોગ ભાગશે
કેટલાક આયુર્વેદિક પ્લાન્ટ્સને તમે ઘરે જ ઉગાડી શકો છો
એલોવેરા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ, જ્યુસ અને જેલ છે ઉપયોગી
લીમડો એન્ટીડાયેબિટીક હોવાથી હેલ્થ માટે બેસ્ટ, ઉગાડો ઘરે જ
કોથમીર આરોગ્યનો ખજાનો, ઘરના ગાર્ડનમાં સરસ ઉગશે
લેમનગ્રાસ ઘરના કુંડામાં ઉગાડો, ઠંડીમાં તાવ અને ગળાના દુખાવા સામે રાહત
તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર, ચામાં પણ કરી શકો ઉપયોગ
ઠંડીમાં ખાસ પીવો માલ્ટા જ્યુસ, થશે અઢળક ફાયદા