લિવરને ક્લિન કરવાના ઉપાયો ઘરે જ કરી શકો

લિવરને ડિટોક્સ કરવા દેશી પીણાં પી શકો છો

લીંબુ પાણીમાં રહેલું વિટામીન સી લિવર ડિટોક્સ કરશે, મધ પણ ઉમેરી શકો

બીટરૂટમાં રહેલું નાઈટ્રેટ લિવરને ડિટોક્સીફાઈ કરશે, ગાજર કે સફરજન મિક્સ કરી શકો

આદુ-મધ એન્ટી-ઈન્ફ્લેમેટરી, લિવરને રાખશે સ્વસ્થ, ગરમ પાણી સાથે પીવો

હળદરનું દૂધ અને તુલસીની ચા પણ પી શકો છો, લિવર હેલ્ધી રહેશે