દર વર્ષે 6 ઓક્ટોબરે મનાવાય છે World Smile Day
હસવુ વ્યક્તિના જીવનમાં છે સૌથી જરૂરી
હસવાથી બીમારીનો ખતરો પણ ઓછો રહે છે
મેસાચુસેટ્સના હાર્વે બોલ નામના એક કોમર્શિયલ આર્ટિસ્ટે વર્લ્ડ સ્માઇલ ડેની શરૂઆત કરી હતી
1963માં આર્ટિસ્ટે બનાવી હતી આઇકોનિક સ્માઇલ
1999માં સૌથી પહેલા વર્લ્ડ સ્માઇલ ડે સેલિબ્રેટ થયો હતો
સ્માઇલ ડેનો ઉદ્દેશ્ય એકબીજા સાથે સારુ વર્તન કરવાનો અને ખુશીઓ વહેંચવાનો હતો
સ્માઇલ કરવા માટે કોઇ સંઘર્ષ કરવાનો નથી અને તણાવ પણ થશે દૂર
ગરમ પાણી આ લોકો ન પીવે, ફાયદો નહિ થશે નુકશાન