વિશ્વ રક્તદાતા દિવસઃ ગુજરાતીઓ તેમાં પણ નંબર 1

માથાદીઠ રક્તદાનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

WHOની ગાઇડલાઇન પ્રમાણે  માથાદીઠ ૧% રક્તદાનની  જરૂર સામે  ૧.૬૩ % જેટલું રક્તદાન

કોરોનાની  મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવી નથી

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન  રાજ્યમાં અંદાજિત ૯,૮૮,૭૯૫  યુનિટ રક્તદાન થયુ

હાલમાં ગુજરાતમાં ૧૮૩  બ્લડ બેંકો કાર્યરત 

ગુજરાતમાં ૧૪૧ બ્લડ બેંકોમાં કોમ્પોનન્ટ સેપરેશનની  સુવિધા ઉપલબ્ધ