વર્કિંગ વુમન હેલ્થી પ્રેગનન્સી માટે અપનાવે આ ટિપ્સ
પ્રેગનન્સી દરમિયાન મહિલાઓમાં થાય છે અનેક બદલાવ
વધુ ઉંઘ આવવી કે મોર્નિંગ સિકનેસની રહે છે ફરિયાદ
ભારે સામાન ન ઉઠાવો, થઇ શકે બેકપેઇનની ફરિયાદ
ઓફિસ હોય કે ઘર એવું કામ ન કરો જે તમારો સ્ટ્રેસ વધારે
પગ લટકાવીને નહીં, પગ નીચે સપોર્ટ રાખીને બેસો
ખૂબ પાણી પીવો અને જંકફુડથી રહો દુર
આટલુ કરવાથી તમારું ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે