વર્કીંગ લોકો અપનાવે આ હેલ્થ ટિપ્સ, નહીં તો બગડશે શરીર

આજકાલ મોટાભાગની બીમારીઓ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી

આઠ કલાક ઓફિસમાં કામ કરીને હેલ્થનું ધ્યાન રાખવુ જરૂરી

આખો દિવસ ચેર પર બેસવાથી બ્લડ સર્ક્યુલેશન ઓછુ થાય છે

ઇમ્યુનિટી ઘટે છે અને હાર્ટના રોગો વધે છે

ઓફિસમાં હંમેશા ઘરનું બનાયેલુ જ જમો, સાથે હેલ્ધી સ્નેક્સ પણ રાખો

વોકિંગ મિટિંગ્સ કરો, કોમ્પ્યુટર પર બેસો ત્યારે પોશ્ચરનું ધ્યાન રાખો

કામ દરમિયાન વચ્ચે તડકો અને તાજી હવા લો

સાંજે સ્નેક્સ ખાવા માટે ફ્રુટ ચાટ કે ડ્રાયફ્રુટ્સની પસંદગી કરો