ઠંડીની સીઝનમાં વધારે ઊંઘ કેમ આવે છે?
આપણને ગરમ રજાઈમાંથી નીકળવું ગમતુ જ નથી
હવામાનમાં થતા ફેરફારો હોય છે જવાબદાર
દિવસ નાનો હોવાથી શરીરને વિટામીન ડી ઓછુ મળે છે
મેટાબોલિઝમ સ્ટ્રોંગ થતા વધુ ભૂખ લાગે છે અને ઊંઘ આવે છે
ફિઝિકલ એક્ટિવિટી ઘટતા આળસ આવવા લાગે છે
સીઝનલ ઈફેક્ટ ડિસઓર્ડર પણ જવાબદાર
દિવસ દરમિયાન તડકો જરૂર લો અને ઠંડીમાં 20થી 30 મિનિટ કસરત કરો
સવારે વહેલા ઉઠવાની કોશિશ કરો, રૂટિન ન બદલો
કેટલાક આયુર્વેદિક પ્લાન્ટ્સને તમે ઘરે જ ઉગાડી શકો છો