શિયાળામાં કેમ વધુ ખાવા જોઈએ બાજરીના રોટલા?

બાજરી શરીરને ગરમ રાખવાની સાથે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ

વિટામીન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર

હાર્ટએટેકથી બચાવે છે, મેગ્નેશિયમનો સારો સોર્સ

શુગર લેવલને રાખે છે કન્ટ્રોલમાં, ફાઈબરથી ભરપૂર

હાઈબ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં ફાયદાકારક

લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહેતું હોવાથી વજન ઘટાડવા માટે ઉત્તમ