હળદરવાળું દુધ દરેક વ્યક્તિ માટે કેમ સારું નથી?

શિયાળામાં શરદી-ઉધરસથી બચવા હળદરવાળું દુધ હોટ ફેવરિટ

ભલે પોષણથી ભરપુર, પરંતુ પીતા પહેલા જાણો કેટલીક વાત

ગર્ભવતી મહિલાઓએ હળદરવાળા દુધનું સેવન ન કરવું

પેટ સંબંધિત કોઈ પણ પરેશાની હોય તો ડોક્ટરને પુછીને પીવું

લોહી પાતળું થવાની દવા લેતા હોય ન કરશો આ દુધનું સેવન

લીવર કે પિત્તાશયની તકલીફ હોય  તો ડોક્ટરને પુછ્યા વગર ન પીશો