પીનટ બટર શિયાળામાં ખાવાની કેમ અપાય છે સલાહ
શિયાળાની ઠંડીમાં શરીરને પડે છે વધુ એનર્જી અને પોષણની જરૂર
પીનટ બટર એનર્જી અને પ્રોટીનથી ભરપૂર, પેટ રાખશે ભરેલું
ઈન્ફેક્શન, ઉધરસ, શરદી અને ફ્લૂથી બચાવશે પીનટ બટર
તેમાં રહેલું વિટામીન ઈ અને એન્ટિઓક્સિડન્ટ ઈમ્યુનિટી પાવર વધારશે
સ્કીન ફાટવાની કે ડ્રાય થવાની સમસ્યા નહીં થાય
માપમાં ખાશો તો વજન વધવા નહિ દે, પાચન સુધારશે
મૂડ ખરાબ છે તો તરત ખાવ આ વસ્તુઓ ફટાફટ થશે અસર