ડિનર પછી ચાલવું શા માટે છે જરૂરી?

ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચાની સમસ્યા થશે દુર

વજન ઘટાડવામાં પણ થશે ફાયદો

મેટાબોલિઝમ પણ થશે ફાસ્ટ, પાચન રહેશે સારું

પાચનની સમસ્યાઓ માટે દવા ન લો, તેના બદલે જમ્યા બાદ ચાલો

જમ્યાની 10 મિનિટ પછી 10-15 મિનિટ માટે ચાલો