આજીનોમોટોના ઉપયોગથી બનેલું ચાઇનીઝ ફૂડ કેમ છે હાનિકારક?

જો તમે પણ ચાઇનીઝ ફૂડના શોખીન હો તો થઇ જાવ સાવધાન

આજીનોમોટો વગર કોઇ પણ ચાઇનીઝ ફૂડમાં નથી આવતો ટેસ્ટ અને રંગ

મંચૂરિયન, ફ્રાઇડ રાઇઝ, મોમોઝની ચટણી, ચાઉમીન, નૂડલ્સમાં વપરાય છે આજીનોમોટો

આજીનોમોટોના વધુ પડતા સેવનથી માઇગ્રેનની સમસ્યા થઇ શકે છે

આજીનોમોટોના સેવનથી થાય છે માંસપેશીઓમાં દુખાવો

ગર્ભાવસ્થા માટે પણ હાનિકારક છે આજીનોમોટો

વધુ સોડિયમની માત્રાથી પેટમાં બળતરા, એસિડિટી કે એસિડ રિફ્લક્સ જેવી સમસ્યા થઇ શકે