બ્રેકફાસ્ટમાં ઈડલી કેમ કહેવાય છે હેલ્ધી?
ઈડલી ખાવામાં સુપાચ્ય, નબળી પાચનશક્તિ હોય તે પણ ખાઈ શકે
લો કેલરી ફૂડ હોવાથી કેલરી વધવાની કોઈ ઝંઝટ નહીં
કાર્બોહાઈડ્રેટના કારણે મળશે જમ્યાનો સંતોષ, અનહેલ્ધી સ્નેકિંગથી રહેશો દૂર
ફાઈબરથી ભરપૂર હોવાથી પેટને ભરેલું રાખવામાં કરશે મદદ
પોર્શન કન્ટ્રોલ કરવો સરળ, તેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ
શ્રાવણના ઉપવાસમાં પીવો બનાના શેક, જાણો ફાયદા