ઠંડીમાં કેમ વધે છે સુગર ક્રેવિંગ, અજમાવો આ ઉપાય
વિન્ટરમાં સુગર ક્રેવિંગ વધવાનું કારણ મીઠું ખાવાની આદત ઉપરાંત શરીરમાં પોષક તત્વોની કમી છે
મગજમાં સેરોટોનિનનું લેવલ ઓછું હોય તે કારણે પણ સુગર ક્રેવિંગ થાય છે
સુગર ક્રેવિંગને કન્ટ્રોલ કરવા મુઠ્ઠી ભરીને નટ્સ અને એક ચમચી સિડ્સ ખાવ
સુગર ક્રેવિંગ કન્ટ્રોલ કરવા તજની ચા પીવો, તે બ્લડમાં સુગરનું સ્તર નિયંત્રિત કરી ગળ્યું ખાવાની ઈચ્છા ઘટાડશે
સ્ટ્રેસ પણ હોઈ શકે છે સુગર ક્રેવિંગનું કારણ, સ્ટ્રેસ મેનેજ કરો
હાઈડ્રેશનનો ખ્યાલ રાખો, ચોકલેટ ખાવાનું મન કરે તો પાણી પીવો કે ફેવરિટ ફ્રુટ ખાવ
એક્ટિવ રહો, મિત્રો સાથે ચાલવા કે લોંગ ડ્રાઈવમાં નીકળો, પુસ્તકો વાંચો
ભૂલથી આ પાંચ વસ્તુઓ તમારા પાકીટમાં ન રાખો