મોસાદની મોટાભાગની ફીમેલ સિક્રેટ એજન્ટ લગ્ન કેમ કરતી નથી?

લેબેનોન પેજર એટેક બાદ મોસાદના એજન્ટ અને ઓપરેશન ચર્ચામાં

મોસાદમાં ફીમેલ એજન્ટ્સે કર્યા છે અનેક મોટા ઓપરેશન, પરંતુ તેઓ લગ્ન કેમ કરતી નથી?

મોસાદ સિક્રેટ એજન્ટે ખુદ આ વિશે એક પેપરમાં માહિતી આપી હતી

મહિલાઓ માટે પરિવારનું ધ્યાન રાખવું અને મહિલા એજન્ટ હોવું મુશ્કેલ કામ

મહિલાઓ માટે આવી લાઈફસ્ટાઈલ હોય છે એક પડકાર એટલે રહે છે સિંગલ

ખુફિયા લાઈફ અને મિશનને ફેમિલી સાથે પુર્ણ કરવું અશક્ય, તેથી રહે છે સિંગલ