ઠંડીમાં કેમ વધવા લાગે છે હાર્ટ એટેકના દર્દીઓ?

નિષ્ણાતો પણ માને છે કે ઠંડીમાં હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે

ઠંડીમાં એટેકથી બચવા માટે વધુ કપડા પહેરો, મોર્નિંગ વોક ન કરો

ઠંડીમાં બહાર નીકળતા પહેલા માથાને કવર કરી લો

ઓટોનોમિક નર્વસ સિસ્ટમને ઠંડીની સીઝનમાં વધુ મહેનત કરવી પડે છે

જેનુ હાર્ટ નબળુ હોય તેને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે

તહેવારોની સીઝનમાં બહારનું જમવાનું અને ઓઇલી ફુડથી દૂર રહો

બોડીને હાઇડ્રેટ રાખો. રોજનું 3 લીટર પાણી પીવો