16 વર્ષની ઉંમરે ભારત આવી, 6 વર્ષ સલમાન સાથે રહ્યા સંબંધ, જાણો કોણ છે સોમી અલી?

46 વર્ષીય સોમી અલી હાલમાં પણ પોતાના ગ્લેમરસ લુકના કારણ ચર્ચામાં છે 

સોમી અલી મોડલ અને પાકિસ્તાની અભિનેત્રી છે. જેને બોલિવુડમાં પણ કામ કર્યું છે

સોમી અલી પોતાના લુક અને સ્ટાઇલના કારણે 46 વર્ષની ઉંમરે પણ ચર્ચામાં છે

સોમી અલી સલમાન ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી પણ તેવું શક્ય બન્યું ન હતું

સોમી અલીએ હાલમાં આરોપ લગાવ્યો કે સલમાને તેની સાથે ગેરવર્તન કર્યું હતું, જેના કારણે તે ફરી ચર્ચામાં છે