મહિલા હોય કે પુરૂષ, સ્ટેમિના વધારવા ખોરાકમાં સામેલ કરો

આજના યંગસ્ટર્સ ખૂબ ઝડપથી થાકી જાય છે, એક્ટિવ રહી શકતા નથી

પીનટ બટરથી વધારો સ્ટેમિના, એનર્જી થશે બૂસ્ટ, મસલ્સ બનશે મજબૂત

બદામ છે પ્રોટીન અને વિટામીન્સથી  ભરપૂર, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રાખશે

કેળામાં નેચરલ શુગર અને ફાઈબર, રોજ બ્રેકફાસ્ટમાં ખાવ

લીલા શાકભાજી ફાયદાકારક, હાડકા બનશે મજબૂત

ખાટા ફળો સ્ટેમિના મજબૂત કરશે, વિટામીનનો સારો સ્ત્રોત