ડેંગ્યુમાં શું ખાવુ અને શું અવોઇડ કરવુ

ડેંગ્યુમાં સખત તાવ, માથાનો દુખાવો જોવા મળે છે

એડિઝ મચ્છર કરડવાથી ફેલાય છે ડેન્ગ્યુ

ડેન્ગ્યુમાં મસાલેદાર જમવાનું બિલકુલ ન ખાતા, પેટમાં જમા થશે એસિડ

 કેફીન સાથે જોડાયેલી વસ્તુઓનુ સેવન છે ખતરનાક

નોનવેજથી પણ રહેજો દુર, પચવામાં થઇ શકે છે મુશ્કેલી

ડેન્ગ્યુમાં પીજો નારિયેળ પાણી, ખાજો કીવી

પપૈયુ અને પપૈયાના પાન પણ છે બેસ્ટ, પાચનમાં કરશે મદદ