યશોભૂમિ શું છે?

17 સપ્ટેમ્બરે PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

યશોભૂમિનું બીજું નામ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર પણ છે.

કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર ભારત મંડપમ કરતાં મોટું છે

તે MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ) માટે સૌથી મોટી સુવિધાઓમાંની એક છે

8.9 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે

વિશ્વના સૌથી મોટા પ્રદર્શન હોલમાંનું એક છે યશોભૂમિ, એશિયાનું સૌથી મોટું

મુખ્ય ઓડિટોરિયમ સુવિધાજનક બેઠક અને અદ્યતન ફ્લોરિંગ ટેકનોલોજી સાથે 6000 મહેમાનો બેસી શકે છે

15 કન્વેન્શન રૂમ, 13 મીટિંગ રૂમનો સમાવેશ થાય છે; 11,000 પ્રતિનિધિઓને રહેવાની કુલ ક્ષમતા છે

કુદરતી પ્રકાશ ફિલ્ટરિંગ માટે વિશિષ્ટ તાંબાની છત સાથે ડિઝાઇન કરવામાં આવી છે

દિલ્હીમાં યશોભૂમિ ખાતે 2 વર્ષમાં 200 થી વધુ પ્રદર્શન, સંમેલનોનું આયોજન થવાની શક્યતા

બે એક્ઝિબિશન હોલ, જે 32,000 અને 28,000 ચોરસ મીટરમાં ફેલાયેલા છે, તેને આઠ નાના હોલમાં રૂપાંતરિત કરી શકાય છે

યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 મેટ્રો સ્ટેશન દ્વારા દિલ્હી મેટ્રો સાથે સીધી કનેક્ટિવિટી ધરાવે છે