શું છે હેમરેજિક આઈ ફ્લૂના લક્ષણો?
આંખમાં કંઈક છે સતત એવું લાગે ,આંખો ભીની રહે તેમજ પાંપણ પર સોજો રહે છે.
દર્દીને તાવ પણ આવી શકે છે અને આંખની સપાટી નીચે રક્તવાહિનીઓમાંથી રક્તસ્રાવ થઇ શકે છે.
દૃષ્ટિ અસ્પષ્ટ બનતાં જોવામાં મુશ્કેલી પડે છે.
આંખના હેમરેજનું જોખમ દરેક કન્જક્ટિવાઇટિસના પ૦ દર્દીઓમાંથી પાંચ દર્દીઓ હેમરેજિક આઇ ફ્લૂ સાથે હોસ્પિટલમાં જોવા મળ્યા
આંખોના ભાગમાં લાલ ડાઘ રહે છે. રક્તવાહિનીઓ ફાટી જાય છે, જેથી તે હેમરેજ જેવું થઈ જાય છે
વાઇરસ જેટલો વધુ તીવ્ર હોય છે તેટલું જ આંખના હેમરેજનું જોખમ રહેલું છે
કન્જક્ટિવાઇટિસ પડી શકે છે ભારી, જાણો કેમ