સવારે ઠંડા પાણીએ ચહેરો ધોવાથી સ્કિનની આ સમસ્યા થશે દૂર

ચહેરાને સારી રીતે સાફ કરતાં ત્વચાની ગંદકી થાય છે સાફ

નીરસ ત્વચામાં ગ્લો લાવે છે ઠંડુ પાણી

ચહેરાની કરચલીઓને દૂર કરશે ઠંડુ પાણી

ઠંડા પાણીથી બ્લડ સર્કુલેશન ઝડપી બને છે અને ત્વચાનું તેજ રહે છે યથાવત

ઠંડા પાણીથી સૂર્યની હાનિકારક કિરણોની અસરને ચહેરા પરથી કરે છે ઓછી