વજન ઘટાડવું છે અને એનર્જી પણ વધારવી છે?
વધેલું વજન અનેક તકલીફોનું કારણ, લાઈફસ્ટાઈલ બદલવી બને છે જરૂરી
એનર્જેટિક રહેવાની સાથે વજન પણ ઘટાડવું હોય તો શું ખાશો?
લીન પ્રોટીન વજન ઘટાડવા છે જરૂરી, દાળમાંથી પણ મળી શકે છે
કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનો ભંડાર ગણાતા ઈંડા ખાવ
બ્રોકલી, સ્પ્રાઉટ્સ, પાલક, મેથીને ડાયેટમાં કરો સામેલ
પેટમાં અલ્સર રહેતું હોય તો આ ખાવ