સફેદ વાળને કરવા છે કાળા ? તો ચપટી હળદર કરશે કામ 

આજકાલ અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે.

કાચી હળદર વાળના કુદરતી રંગ અને ચમકને જાળવી રાખવામાં ઘણી રીતે મદદ કરશે

સૌથી પહેલા પેનમાં 1 ચમચી સરસવનું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી કાચી હળદર નાખીને ઉકાળો

હવે હળદરમાં 1 ચમચી કોફી, વિટામિન ઇ કેપ્સ્યુલ્સ તેલ અને અડધા લીંબુનો રસ ઉમેરો

20 મિનિટ સુધી વાળમાં લગાવો અને પછી માથું માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો, તેનાથી વાળ થોડી જ મિનિટોમાં વાળ કાળા થશે