વાસ્તુ ટિપ્સઃ આર્થિક પ્રગતિ માટે આ વસ્તુને ઘરમાં ખુલ્લી ન રાખો
સુખ, સમૃદ્ધિ અને ખુશી માટે ઘરમાં કેટલીક વસ્તુઓ ઢાંકેલી રાખવી જરૂરી
મીઠાને ચંદ્રમા સાથે સંબંધ છે, ખુલ્લુ રાખવાથી આર્થિક સ્થિતિ બગડી શકે, સોમવારે દાન કરો
પુસ્તકને કદી કારણ વગર ખુલ્લુ ન રાખો, બુધની સ્થિતિ નબળી થઈ શકે
દૂધ કે દહીં ખુલ્લું ન રાખો, શુક્ર નબળો પડી શકે
ભોજન ખુલ્લુ રાખવાથી ધન સંબંધિત પરેશાની આવી શકે છે, કીડા મકોડા પણ પડે છે
કબાટ ખુલ્લા ન રાખો, તેનાથી મા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં બરકત આવતી નથી
નાની નાની વાતમાં સ્ટ્રેસ અનુભવો છો, દસ મિનિટ કાઢી કરી લો આ કામ