સિગારેટ પીવાના પાર વિનાના ગેરફાયદા , વર્ષે લાખો લોકો પામે છે મૃત્યુ 

સ્મોકિંગથી જ 10 થી વધુ પ્રકારનાં કેન્સર થાય છે અને વિશ્વમાં સૌથી વધુ મૃત્યુનું કારણ છે કેન્સર અને હૃદય રોગ

NCI અનુસાર, જો કોઈ વ્યક્તિ દિવસમાં 10 થી વધુ સિગારેટ પીવે છે, તો તે વહેલા મૃત્યુની સ્થિતિ સર્જી શકે છે.

 દિવસમાં એકથી વધુ સિગારેટ પીવાથી આપણને હૃદયરોગનું જોખમ રહેશે 

સિગારેટ પીવાથી મોં, ગાળા અને કંઠસ્થાનનું કેન્સર થઈ શકે 

સતત સિગારેટ પીવાથી શ્વસનતંત્રની નળીઓમાં સોજો આવી જય છે જેનાં લીધે ઉધરસ અને લાળની સમસ્યા થશે 

એમ્ફિસીમાઃ આ રોગ ફેફસાના હવાના કોષોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.