મહાકુંભ 2025માં અનોખા સાધુ-સંતો પહોંચ્યા, સોશિયલ મીડિયા પર થયા વાયરલ
અભય સિંહ 'આઈઆઈટી વાલે બાબા'ના રૂપમાં મશહૂર, લોકો તેમને જોવા પહોંચ્યા
કાંટાવાળા બાબા પણ થયા ફેમસ, 40 વર્ષથી આ રીતે કરે છે તપસ્યા
મહંત રાજાપૂરી જી મહારાજ કહેવાય છે કબૂતરવાલે બાબા, માથા પર હંમેશા કબૂતર
લિલિપુટ બાબાના નામથી જાણીતા સંત ગંગા ગિરી 57 વર્ષના છે, તેમની હાઈટ 3 ફુટથી ઓછી
અનાજ બાબાએ માથા પર ઉગાડ્યું છે ઘાસ, તેમને લોકો કહે છે અનાજ બાબા
રુદ્રાક્ષ વાલે બાબા મહંત ગિરીએ છ વર્ષથી 45 કિલોના રુદ્રાક્ષ ધારણ કર્યા છે
સોમેશ્વર પુરી મહારાજ જૂના અખાડામાંથી આવે છે, તેઓ એરફોર્સથી રિટાયર્ડ હોવાના લીધે કહેવાય છે પાયલટ બાબા
ગુજરાતના મહંત દેવગિરી પૂજા બાદ લોકોને રબડી પીવડાવે છે, તેથી કહેવાય છે રબડીવાલે બાબા
દૂધ સાથે ખજૂર ખાશો તો વધશે એનર્જી, હાડકા થશે મજબૂત