તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિસકો છુપા રહે હો
આ એક શાયરી કે ગઝલ નહીં, પરંતુ અનેક લોકોની હકીકત છે
કેટલાકો લોકો ડિપ્રેશન છુપાવવા માટે ખુદને ખુશ દેખાડવાની કોશિશ કરે છે
સ્માઇલિંગ ડિપ્રેશનમાં લોકો હસતા હસતા જિંદગી ખતમ કરી દે છે
જ્યારે કોઇ વ્યક્તિ કૃત્રિમ હાસ્ય સાથે ખુશ દેખાય ત્યારે ચેતો
તેમની વાતોને ધ્યાનથી સાંભળો, સમજો અને કોન્ફિડન્સ વધારવાની કોશિશ કરો
કોઇ વ્યક્તિ આવી સ્થિતિમાંથી પસાર થતી હોય તો તેને પ્રેમ આપો, તેની દેખભાળ કરો
ઠંડીમાં કેમ વધવા લાગે છે હાર્ટ એટેક?