ડેન્ડ્રફથી મુક્તિ મેળવવા આ ઘરગથ્થુ ઈલાજ કરો
બેકિંગ સોડાની પાણીમાં પેસ્ટ બનાવી સ્કેલ્પ પર લગાવો, થોડી મિનિટો પછી સારી રીતે ધુઓ
લીમડો એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ, તેના પાંદડાની પેસ્ટ બનાવીને લગાવો
મેથી દાણામાં એન્ટિફંગલ સાથે મોઈશ્ચરાઈઝિંગ ગુણ પણ, તેની પેસ્ટ બનાવીને સ્કેલ્પ પર લગાવી રાખો
દહીં સ્કેલ્પને સ્વસ્થ કરશે, દહીંમાં મિક્સ કરીને લગાવો, ડેન્ડ્રફ ઘટશે, ડ્રાઈનેસ દૂર થશે
લીંબુનો રસ એન્ટિસેપ્ટિક, ડેડ સ્કિન સેલ્સને હટાવશે, ખંજવાળ અને ખોડો ઘટાડશે, લગાવીને થોડી મિનિટો બાદ ધોઈ નાંખો
હાડકા મજબૂત બનાવશે કિસમિસ, જાણો અન્ય ફાયદા