ઉનાળાની શરુઆત થઈ ગઈ છે તો સારા ગોગલ્સ ખરીદતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખો
ગોગલ્સ સ્ટાઈલની સાથે આંખોનું રક્ષણ કરતા હોવા જરુરી છે
સૂર્યમાંથી નીકળતા કિરણો આંખોને નુકસાન પહોંચાડે છે
ગોગલ્સ આંખોના કેન્સર, મોતિયો, કિકીને નુકશાન થતા બચાવે છે
યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસ આંખોના કેન્સરના જોખમ ઘટાડે છે
સારા યુવી પ્રોટેક્શન ગ્લાસથી વહેલા મોતિયાનું જોખમ ઘટે છે
ઉનાળામાં બપોરે 12 થી 3ના સમયમાં આંખોને રક્ષણ મળે તે જરુરી છે
ગોગલ્સ આંખોને ધૂળ, પ્રદુષણ વગેરેથી પણ સુરક્ષિત રાખે છે
આમ સારા સનગ્લાસ તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો