ઘૂંટણના દુઃખાવાથી છૂટકારો મેળવવા અજમાવો ઘરગથ્થુ ઉપાય
વધતી ઉંમર સાથે વધતી જાય છે ઘૂંટણની સમસ્યા
ખરાબ લાઇફસ્ટાઇલ કે ક્યારેક પડી જવાના કારણે થાય છે ઘૂંટણનો દુઃખાવો
દર્દ ઓછો હોય ત્યારે જ ઘરે ઇલાજ કરવા લાગો, નહીંતર જવુ પડશે ડોક્ટર પાસે
માંસપેશીઓને મજબૂત કરવા રોજ કરો એક્સર્સાઇઝ, રહો એક્ટિવ
વજન કન્ટ્રોલમાં રાખવા ફેટી વસ્તુઓ ઓછી ખાવ, ભોજનમાં ઓલિવ ઓઇલ વાપરો
હીટિંગ પેડ ઘુંટણને આરામ આપશે, સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે ઉપયોગી
ચા અને કાફીમાં મોજુદ Caffeine તમારા શરીર માટે સારું કે ખરાબ, જાણો