વાળ ખરવાથી પરેશાન છો? મેથી દાણાનો આ રીતે કરો ઉપયોગ

મેથી દાણા સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે, વાળ મજબૂત બનાવશે

મેથી વાળને ચમક આપશે અને વાળ મુલાયમ બનાવશે

વાળ ખરતા રોકશે અને વાળ વધવામાં મદદ કરશે

મેથી ડેન્ડ્રફ ઘટાડશે, તેમાં એન્ટીફંગલ ગુણ, વાળને કસમયે સફેદ થતા રોકશે

મેથીને આખી રાત પાણીમાં પલાળી પેસ્ટ બનાવો. 30 મિનિટ વાળ પર લગાવી ધોઈ લો

મેથી દાણાનું પાણી ઉકાળો અને તેનાથી વાળ ધુઓ અથવા શેમ્પુમાં મિક્સ કરો

મેથી અને દહીંની પેસ્ટ બનાવી વાળમાં લગાવી શકો

મેથી દાણા અને ઈંડાની પેસ્ટ પણ વાળમાં લગાવી શકાય