'નો રાઇસ ડાયટ' પ્લાનનો ટ્રેન્ડ, જાણો શું છે ફાયદા?
આમ તો ભાત કેટલાય લોકોની પહેલી પસંદગી હોય છે
'નો રાઇઝ ડાયટ' પ્લાનમાં 15 દિવસ સુધી ભાત ખાવાના નથી
એક કટોરી ભાતમાં હોય છે 130 કેલરી
વધુ ભાત ખાવાથી શરીરમાં સુસ્તી અનુભવાશે
ભાત 15 દિવસ નહીં ખાવ તો શરીર એનર્જેટિક લાગશે, પહેલા કરતા વધુ એક્ટિવ રહેશો
ભાતમાં કાર્બ્સની માત્રા વધુ તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક
વજન ઝડપથી ઘટાડવું હોય તો ભાતને કરવો પડશે અવોઇડ, બેલી ફેટ ઘટવા લાગશે
Wedding : RaghavParineetiના લગ્ન બાદની તસ્વીરો આવી સામે