હાર્ટને હેલ્ધી રાખશે ટામેટા, જાણો બીજા પણ લાભ
હાર્ટને હેલ્ધી રાખશે ટામેટા, જાણો બીજા પણ લાભ
ટામેટામાં રહેલું લાઈકોપિન અનેક બીમારીથી બચાવશે
લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને બીપી નિયંત્રણમાં રાખશે
પ્રોસ્ટેટ, ફેફસા અને પાચનતં6ના કેન્સરથી બચાવશે
તેમાં રહેલું વિટામીન એ આંખો માટે પણ ફાયદાકારક
ટામેટાનું ફાઈબર પાચન યોગ્ય રાખશે, કબજિયાત દૂર કરશે
એન્ટીઓક્સિડન્ટ સ્કીનને હેલ્ધી રાખશે, એજિંગને ધીમું પાડશે. ત્વચા ચમકશે
આયુર્વેદમાં અમૃત કહેવાતી વસ્તુઓનું સેવન તમે પણ શરૂ કરો