25-10-2004

દરેક કામમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોમાં મન લાગશે

મન પરેશાન રહેશે, વિરોધીઓથી સતર્ક રહેજો, વિવાદ થાય તો ચુપ રહેજો

માન-સન્માનમાં વધારો થશે, પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે

સીઝનલ બીમારીઓથી બચીને રહેજો, સંતાનના વિવાહ સંબંધિત સમસ્યા આવી શકે

તમારા સારા વિચારોનો વર્કપ્લેસ પર અમલ કરો, નવી પ્રોપર્ટી ખરીદી શકો છો

ભાગદોડ ભરેલો દિવસ રહેશે. વાહન સાવચેતીથી ચલાવવું, જુના મિત્ર સાથે મુલાકાત થશે

આરોગ્યની રીતે નબળો દિવસ, માનસિક બોજથી છુટકારો મળશે, વિરોધીઓથી સાવધાન રહેવું

દિવસ ફળદાયી રહેશે, અપરિચિત વ્યક્તિને મળશો, પાર્ટનર સાથે ઝઘડો ન કરશો

રોકાયેલા નાણાં મળી શકે છે, જીવનસાથી સાથે બોલવાનું થઈ શકે છે, ભૂલોમાંથી શીખજો

આર્થિક રીતે દિવસ સારો રહેશે. નવા કામની શરૂઆત થઈ શકશે

વાદ-વિવાદથી બચો, પરિવાર સાથેના મતભેદોને દૂર કરવાની કોશિશ કરો

કાલ કરતા દિવસ સારો રહેશે, શારીરિક કષ્ટથી રાહત મળશે, જુની લેવડ દેવડ પૂરી થઈ શકે